જોયું તુ સપનું મે એક યાદગાર.....
છોડયો તે સાથ મારો જીવનની મજધાર.....
છોડી લાજ શરમ દોડી તારે દ્વાર.....
ખડકી કરી તે બંધ ન કરી મારી દરકાર.....
આવીતી હું તો કરવા તારો સથવાર......
ભાર્યાને છોડી થઈને તે ભરથાર.....
રામે સીતાને જેમ છોડી વનવાસ......
નરનો રહયો હંમેશા એવો સ્વભાવ.....
નારી આપે અગ્નિ પરીક્ષા સદાય....
નરને કદી એનો પસ્તાવો ન થાય......
🙏જય શ્રીકૃષ્ણ 🙏