Gujarati Quote in Blog by Taran_Goswami

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*સરસ ને બદલે સરળ બનવાનો પ્રયત્ન કરીએ કારણકે,*

*સરસ માત્ર આંખો સુધી પહોંચે છે, જ્યારે સરળ હ્રદય સુધી...*

*આંખથી હૈયા સુધી ને હૈયાથી હોઠ સુધી...*

*સાવ ટૂંકો રસ્તો છે પણ ભલભલા અટવાય છે...*

*શુભ સવાર*

Gujarati Blog by Taran_Goswami : 111594603
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now