શ્રદ્ધા થી કરી લેજો ભક્તિ,
અંબે મા આપે એવી શક્તિ,
ગરબા ની આવી ભલે રાત્રિ,
પણ કરી લેજો એક ખાતરી,
કોરોના થી કરી લેજો સેફ્ટી,
પબ્લિક ના કરશો એક્ઠી,
થોડી રાખી ને સાવચેતી,
કરજો ખુદ ની સલામતી,
તો રમાય આવતી નવરાત્રી,
સાચવી લેજો આ નવલી નવરાત્રી...!!!!
🖌️📃✍️~$h!£@l~📄✍️!!