કોઈને બરાબર જાણ્યા વગર તેના વિશે કોઈ વાત ના કરો કેમ કે દરેક વ્યક્તિ તેના જીવનમાં કોઈને કોઈ કારણોસર થીજ અમુક પ્રકારનું વર્તન કરતા હોય છે માટે તે વર્તન પાછળનું સાચું કારણ જાણવાની કોશિશ કરો નહિ કે તેમના વિશે ખોટી વાતો ફેલાવો.

Gujarati Motivational by Rashmi Rathod : 111594109

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now