Gujarati Quote in Poem by Mir

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હું અને તું.
સાથે હોય પછી કોઈ તકલીફ ન હોય જીવનમાં
સુખનો સથવારો જીવશું તો દુઃખ વહેંચી લઈશું
પગલે પગલે આપણા જીવનને નવતર બનાવીશું
સંઘર્ષ કરશું ને દરેક તકલીફોને સરળ કરી દઈશું
અંત સુધી એકબીજાના હાથમાં હાથ રાખીશું
પ્રેમ નો પર્યાય બની જીવન ને નવો રંગ આપીશું.

Gujarati Poem by Mir : 111593645
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now