Gujarati Quote in Poem by Rohiniba Raahi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જય માઁ અંબે તારી કૃપા અપરંપાર,
નવરાતના નોરતા કરું હું વારંવાર..
Raahi
લાખ લાખ દિવડે માડી સજાવું ચાંચર ચૌક,
આવજે માઁ ગરબે રમવા સજી સોળે શણગાર...

- પરમાર રોહિણી " રાહી "

નવરાત્રીના પાવન પર્વની સર્વને હાર્દિક શુભેચ્છાઓ....💐💐🙏🙏🌹

Gujarati Poem by Rohiniba Raahi : 111593445
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now