આજ થી પ્રારંભ થતી નવરાત્રીની આપ સૌને અમારા પરિવાર તરફથી શુભેચ્છા પાઠવું છું. 🌹
મા નવ દુર્ગા આપ સૌના પરિવારમાં સુખ, શાંતિ, સમૃધ્ધિ અને સંપત્તિ અર્પે એજ માં નવદુર્ગા ભગવતીના ચરણોમાં પ્રાર્થના...🙏🏻
➖કુમારપાલસિંહ રાણા ના જયમાતાજી 🙏🏻
જય અંબે જય જગદંબે 🙏🏻🚩