Gujarati Quote in Motivational by Jay Vora

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ગીતા બાબતના પ્રશ્નો નો માર્મિક ઉતર...

૧- આટલા બધી લાખો-કરોડો ની સેના કેવી રીતે માત્ર નાનકડા કુરૂક્ષેત્ર માં સમાણી હશે ?

જ : કહેવાય છે કે રાવણના દસ માથા હતા , મતલબ રાવણ કે રાવણમાં દશ મનુષ્ય ના દિમાગ જેટલી શક્તિ હતી આવી જ રીતે ભીમ માં પણ ૧૦૦૦ હાથી જેટલી શક્તિ હતી . આ લોકો યુદ્ધ માં ઉતરે તો વર્ણવાય કે ૧૦ મનુષ્ય કે ૧૦૦૦ હાથી યુદ્ધ કરે છે. આ જ રીતે કુરુક્ષેત્રમાં મા આવેલ દરેક સિપાહી ની શક્તિ ત્યાર ના સરેરાશ મનુષ્ય ની શક્તિ થી વધારે હતી માટે જ અક્ષોહિણી સેના નું કાઉન્ટીંગ થયું હતું.

૨ - આટલી લાંબી ગીતા ગવાણી ત્યાં સુધી બાકી બધા શું કરતા હતા.

જ : ફિલ્મ ' કોઈ મિલ ગયા' અથવા તો સ્વામી વિવેકાનંદ ને યાદ કરીયે તો તે વ્યક્તિ માત્ર થોડી ક્ષણો માં જ આખું પુસ્તક વાંચી જતો, જેને ફોટો-સિન્થેટિક મેમરી કહેવાય છે. ગીતા એ મુખ દ્વારા નહોતી કહેવાય પણ એ મન થી મન વચ્ચેનો વાર્તાલાપ હતો , આથી જ ગીતા તે દરમિયાન અર્જુન સિવાય કોઈ સાંભળી શક્યું નહોતું.

Gujarati Motivational by Jay Vora : 111593092
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now