રાહ જોવાય છે આપડા મિલન ની.....
તને પ્રત્યક્ષ થવાની....
તારા સ્નેહ ભર્યા નયન ને નીરખવાની....
તારા હૃદય સાથે હૃદય મળાવાની....
તારા પ્રેમ ભર્યા સ્પર્શ ને અનુભવવાની....
તારા સ્મિત ને મન માં વસાવવાની....
તારા પ્રેમ ને પામવાની....
તને પ્રેમ કરવાની....
રાહ જોવાય છે આપડા મિલન ની....