Gujarati Quote in Poem by Jayrajsinh Chavda

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#સફર

"મળેલા નવા રસ્તાનો છે નવો સફર,
કોને ખબર ક્યારે જાદુ બની જશે આ અદ્ભુત સફર?;

લાગે છે હવે જે કંઈક જીવન રોમાંચક બનાવશે સફર,
કોને ખબર કઈ મંઝિલે પહોંચાડશે આ સફર?;

સુખ અને દુ:ખના સમયને સાથે રાખી આગળ વધે છે સફર,
કોને ખબર કઈ ખુશી અપાવશે આ અનોખું સફર?;

બધાની જીંદગીના રહસ્યો અલગ કરે છે આ સફર,
કોને ખબર ક્યાં રહસ્યને ઊજાગર કરશે અટપટું સફર?;

સફર સફર ને સફર જીંદગી છે જ એક મસ્ત મજાનું સફર,
તો યાદગાર થતું જ રહેશે જીંદગીનું આ મસ્ત સફર!"

-જયરાજસિંહ ચાવડા

-Jayrajsinh Chavda

Gujarati Poem by Jayrajsinh Chavda : 111591871
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now