એકાંતે અટવાયો માનવીનો મેળો,
સંબંધોની જાળમા ફસાયોએ ભોળો,
તોય કહે મનને એ મારાને ખોળો,
સપના સુહાના પરીવારીક એ પળો,
રોજ રોજ પાર્ટીને ફંનકશનનો હોળો,
તોય મન કેરા માંડવે મનવ એ એકલો,
નવી જનરેશનનો નવો એ ફજેતો,
ધર આંગણે ગાડી,વિમાનમાં ફેરો
તોય મન મારે એકાંતનો ટોણો,
રાચરચીલો ઘરમાં છે બોહળો,
મન સૌના અંગાર ભર્યો એ જોળો,
વિનાશ કરે સંસારએ બોમ્બં ગોળો,
🙏જય શ્રી કૃષ્ણ 🙏