Gujarati Quote in Blog by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કહેવાય છે કે આપણાં શબ્દો જ આપણું વ્યક્તિત્વ રજુ કરે છે. આપણાં શબ્દો આપણાં સંસ્કારોની ગવાહી પૂરે છે. માટે કોઈની પણ સાથે વાતચીત કરતી વખતે ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ.
બીજું કે વાતચીત કરતી વખતે સામેવાળી વ્યક્તિને સાંભળવાની પણ તૈયારી રાખવી. એક સારો શ્રોતા જ સારો વક્તા બની શકે છે.
આપણી વાત અન્ય વ્યક્તિઓ સાંભળે અને અમલમાં મુકી શકે તેવી હોવી જોઈએ. પરંતુ આ ત્યારે જ શકય બને જ્યારે આપણી વાતના મુદ્દાઓ અસરકારક હોય.
આપણું જ્ઞાન અને સંસ્કારો તેમજ વ્યક્તિત્વ દર્શાવવા માટેનું શ્રેષ્ઠ માધ્યમ એટલે આપણો અન્ય લોકો સાથેનો સંવાદ.


-- Snehal

https://www.matrubharti.com/bites/111590526

Gujarati Blog by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi : 111590840
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now