Feelings
બઉ જ અજબ - ગજબની હોય છે 😶😁🤗😝🥵😭🙂😃
ક્યારેક એકદમ સરસ લાગે 🤗,
અને ક્યારેક એકદમ બોગસ 🙄.
કયારેક મનમાં પતંગિયા ઉડે,
તો ક્યારેક કાગડા !!
ક્યારેક એકદમ હલકી હોય ,
તો ક્યારેક એકદમ ભારે !!
“ આ નમક સ્વાદ અનુસાર જેવી છે !! “
ઓછી હોય તો પણના ગમે , અતિશય હોય તો પણના ગમે !!
જેવી છે એવી !! પણ છે તો આપણીજ ને !!
સમજી- વિચારીને જ બતાવવી !!
Poetry by • Jill शाह •