Gujarati Quote in Poem by Het Bhatt Mahek

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એટલા માટે જ તું મજબુર છે.
નામ તારું મારું ચોતરફ મશહુર છે.
આમ તો દિલમાં તારો જ વાસ છે.
આમ જુઓ તો તું મુજ થી દૂર છે.
શી રીતે સબંધ બાંધવો હવે.
હું સ્વમાની છું અને તું મગરૂર છે.
પ્રેમનું ધસમસતું પુર તાણી જશે.
બેઉના મનમાં ઘૂઘવતો પ્રેમ હેતનો  છે.

-હેત

Gujarati Poem by Het Bhatt Mahek : 111589797
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now