હણાયો હું હંમેશા , હવે હાર્યો હૈયેથી...
પાંગરેલ પ્રીત પુષ્પો, પ્રાપ્ત પારકી પળેથી...
તને તાકતો,તડપતો, તૂટયો તદ્દન તળેથી...
સુધરશે સઘળાં સંબંધો સમય સમયે...
માનસિક મુજને મિલનની માવજત મળેથી...

#માનસિક

Gujarati Good Morning by निर्दोश : 111589432

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now