હું ક્યા કહુ છું કે મારા અધરો ને તું અધરો દે
બસ દિલ ના નાનકડા કોઈ ખૂણે સ્થાન તો દે।
હું ક્યાં કહું છું કે સહિયારો એક ઉંબરો દે,
તારી યાદોના ઝરુખે નાનુ અમથુ સ્થાન તો દે।
હું ક્યાં કહું છું કે મારી પ્રીત નો તું પડઘો દે,
એ છેજ જરા #માનસિક , બસ એવુ ઉપનામ તો ના દે
#માનસિક