વરસાદ અને પ્રેમ માં પણ
સમાનતા છે
ક્યારેક અનાધાર વરસે છે.
અને કયારેક
એક ટીપા માટે પણ
તરસાવે છે.

Gujarati Thought by Sunita Bariya : 111588635

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now