#પોસ્ટમેન
આપણી જીદગીમા ઘણાં માણસો આવતાહોય છે, અમુક આપણા માટે સારુ તો અમુક ખરાબ કરનારા હોવાના.. actually ઍ બધા #પોસ્ટમેન # જેવા હોય છે જે આપણા કરેલા કર્મોના ફળની delivery કરે છે. જો આપણે ભુતકાળના કે પાછલા જન્મોમા સારા કર્મો કર્યા હશે તો આપણને સારી વસ્તુ અને વ્યવહારની delivery મળશે નહિતર ખરાબની...
કર્મ સત્તાની આ જબરજસ્ત વ્યવસ્થા છે, જેમાથી કોઈ બાકાત નથી. ભગવાન મહાવીરના કાનમા ગોવાલે શુળો ભોકી દીધી હતી ઍ એમને પાછલા જન્મમા સેવકના કાનમા ધગધગતુ સીસુ રેવડાવ્યુ હતું તેની કર્મસત્તાઍ કરેલી સજા હતી. ગોવાળ તો ફક્ત #પોસ્ટમેન # જ હતો.
માટે કોઇના માટે રાગ-દ્વેષ કરવો નહી...
From , MUST READ BOOK જેલર..