સુખ દુઃખ ના
સંદેશા નો વાહક
પોસ્ટમેન!

હર મોસમ
માં દર્શન આપતો
પોસ્ટમેન!

એક સપના
સમો બની ગયો છે
પોસ્ટમેન!

પ્રમાણિકતા
નો જીવતો દાખલો
પોસ્ટમેન!

#પોસ્ટમેન

Gujarati Hiku by Anil Bhatt : 111588364

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now