#વિમાન

ગૃહિણીનું ઘર એક વિમાન....

પાયલોટ પતિ પરમેશ્વર હે ! નાથ .....

પરીચારીકા પતિનીએ પત્ની.....

મુસીબતમાં સૌનો સાથ દેતી....

પરીવાર સૌ હમસફર ......

વિમાન ઉડે જીવનની સફર......

સૌ પોતાનાં સપનાંમાં મગન.....

ઊડે તોય એક સાથ એ ગગન......

🙏જય શ્રીકૃષ્ણ 🙏

Gujarati Whatsapp-Status by DOLI MODI..URJA : 111588316

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now