👴🏻
*વન-પ્રવેશ મિલન*
*વ. વધે ભલે ઉંમર.*
*દોસ્તી જવાન છે,*
*ન. નહોતું જવુ વનમાં,*
*હજુ દિલમાં તુફાન છે.*
*પ્ર. પ્રવેશ ભલે કર્યો,*
*વનમાં જીવન હજુ*
*બાગવાન છે.*
*વે. વેરવા છે ફુલ હજુ*
*એવા અરમાન છે.*
*શ. શમી જશે,*
*થનગનાટ પણ મન*
*હજુ બે લગામ છે.*
*મિ. મિત્રતા રહે અતૂટ,*
*અમર એવું,*
*અનુમાન છે.*
*લ. લહેર કરશું,*
*જીવનભર. એજ*
*અભિયાન છે.*
*ન. નજીક છે દિલથી,*
*દોસ્તી સર્વેની એજ*
*ઈશ્વર નું વરદાન છે:*