""अहिंसा परमो धर्मः धर्म हिंसा तथैव च: l"
(अहिंसा सबसे बड़ा धर्म है और धर्म रक्षार्थ हिंसा भी उसी प्रकार श्रेष्ठ है)
દુઃખ ની વાત એ છે કે આજના સમયમાં આપણા સમાજમાં સ્ત્રીઓ પરના અત્યાર અને ઘરેલું હિંસાના કેસોમાં પણ વધારો થયેલો જોવા મળે છે.. શ્રેષ્ઠ ઉદાહરણ તરીકે લોકડાઉન સમયમાં કેટલાંય કિસ્સાઓ બની ગયેલ છે.
#અહિંસા