*ભવિષ્ય બતાવનાર પત્નિ* : મારા જેવી સાત જન્મોમાં નહિ મળે.
*ભુતકાળ બતાવનાર પત્નિ* : રહેવા દો હવે, ખબર છે તમારુ આખુ ખાનદાન.
*વર્તમાન બતાવનાર પત્નિ* : આ તો હું છુ તે ટકી છું.
*ત્રણેય કાળ બતાવનાર પત્નિ* : ભગવાનનો પાડ માનો અત્યારે કે હું મળી, બાકી બીજી હોત તો હાલતી થઈ ગઈ હોત...!!
*હવે તમે નક્કી કરો કે આમાંથી તમારા વાળી કઈ...??*
🙋