બીજાને ડરાવનારને મેં અંદરથી બહુ ડરતા જોયા છે.
ઈર્ષાળુ ઓને મોટી ખાઈમાં પડતા જોયા છે.
શંકાશીલ માણસોને મોટા જહાજ માં પણ મરતા જોયા છે. ઈશ્વર ભરોસે રહેનાર માંથી તૂટેલી નાવમા પણ તરતા જોયા છે.
પ્રેમનાં સબંધમાં બુદ્ધિનું કોઈ કામ નથી.
પૃથ્વી કોઈના બાપના ઓર્ડરથી થોડી ફરે છે.
આ પ્રકૃતિ ભોળપણને ચાહે છે.
એટલે તો નિખાલસ માણસો ની આજુબાજુમાં બુદ્ધિશાળીઓ ફરે છે.
-HÅŔŞH PÅŤÈĻĪÝĂ