હવે સમય આવી ગયો છે કે તમારી દિકરના રક્ષક તમે જ બનો તમારી દિકરી ઉપર જે ખરાબ નજર નાખે તેને સજા પણ તમે જ આપો સજા એ મોત આપો હવે થી કોઈ એ કાનુન ના દરવાજા ખખડાવાની જરૂર નથી કારણ કે આપણી લડાઇ હવે આપણે લડવી પડશે હવે કોઈ પણ માં બહેન દિકરી ને એકલા ઘરની બહાર ના નિકળવા દેતાં જો કોઈ ને જરૂરી કામ હોય તો તેની સાથે કોઈ એક પુરુષ ને મોકલો કારણ કે આપણી માં બહેન દિકરી ની સુરક્ષા હવે આપણે કરવી પડશે (માં બહેન દિકરી ને બચાવો 👰🏻)