સાલું ગજબ છે..
માણસને પણ પશુ થવું ગમે, કોઈને સાવજ તો કોઈને વાધ થવું ગમે તો , કોઈ ને હાથી બની બિન્દાસ ફરવું ગમે, કોઈને વફાદારી કરી કોઈનું પાલતું બનવું ગમે, તો કોઈને બકરી બની ઘરમાં બેસી રહેવું ગમે, આમતો સીંહ બની ગર્જના કરતા હોય પણ જયારે સીંહ સાચ્ચેજ સામે આવે તો શિયાળ બની ભાગવું ગમે, જુઓ ને આ કાળા માથાના માનવીને કેવું કેવું થવું ગમે
#પશુ