જીવન મધુર ગમે મને,
જીવવું મધુર ગમે મને.
સબંધ મધુર ગમે મને,
વ્યક્તિ મધુર ગમે મને.
હાસ્ય મધુર ગમે મને,
વ્યંગ મધુર ગમે મને.
સત્ય મધુર ગમે મને,
પ્રેમ મધુર ગમે મને.
શબ્દ મધુર ગમે મને,
સરીતા મધુર ગમે મને.
વિવેક મધુર ગમે મને,
વાણી મધુર ગમે મને.
કવિતા મધુર ગમે મને,
"સ્વયમભુ" લખેલી મધુર રચના ગમે મને.
અશ્વિન રાઠોડ
"સ્વયમભુ"