હા મને તારી જરૂર છે.
દરેક pain માં.
દરેક tension માં.
દરેક ડર માં. અને મારા smile માં પણ.
મારી જોડે હસવા.
હા મને તારી જરૂર છે.
મારી ખુશી શેર કરવા મારાં આંસુ શેર કરવા
જયારે કઈ જ વસ્તુ ઠીક ના ચાલતી હોય.
ત્યારે હુ તારો હાથ પકડીને strong બનવા માંગુ છું.
મને જરૂર છે તારા વિશ્વાસ ની. મને જરૂર છે એક હોપ ની. મને જરૂર છે તું મને હંમેશા યાદ કરાવે હું kon છું. હા મને જરૂર છે તારી..
આજે પણ ને કાલે પણ.... એક એક પળ 💐💐❤☺