Gujarati Quote in Poem by Usha Dattani

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આટલો બધો માથા ઉપર ભાર રાખ્યો છે.
માફી માંગી લે અને માફી દઈ દે.

આપોઆપ ભાર ઓછો થશે.
ઝીંદગીને જીવવાની મજા માણી શકાશે.

વરસાદ માં ટીપે ટીપે ટપ ટપ ટપકતું પાણીનો મધુર અવાજ ને ઓળખી જઈશ.

ગુલાબને પ્રેમ થી જોવાશે. તેનો હસ્તો ચહેરો વંચાશે.

હવે ઝીંદગી ની નવી ફોરમને અપનાવી લે.. આગળ વધો...

Gujarati Poem by Usha Dattani : 111584375
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now