Gujarati Quote in Poem by Priti Sanandiya

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

રહસ્ય હતું ઘણુ પણ રહ્યું ભીંતર મહીં
ન કોઈ મળ્યું રહસ્ય જાણવાવાળુ
ન કોઈ સમજવાવાળુ મળ્યું
રહસ્ય તો રહસ્ય જ રહ્યું .....

ઊઠીને ખોલી આંખ તો સામે આવ્યું રહસ્ય
સાંજે સુતાંની સાથે આવ્યું રહસ્ય....

સૂરજ ઉગતાની સાથે જાગીયુ રહસ્ય
ચાંદની સાથે ખીલીયુ રહસ્ય......

ફુલની જેમ ખીલે છે રહસ્ય
લજામણીની જેમ મુરઝાઈ છે રહસ્ય...‌

બધા પૂછે છે કે શું છે રહસ્ય પણ આ તો
ખજાનો છે કેવા બેસું તો જીંદગી નીકળી જાય....

Gujarati Poem by Priti Sanandiya : 111584223
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now