માફી શબ્દ માં જ " માં " શબ્દ છે. માં જ માફી માટે નું મોટું ઉદાહરણ છે જયારે બાળક નાનું હોય કે મોટું હોય પણ માં તેની કોઈ પણ ભુલ ને માફ કરે છે.#માફી

Gujarati Quotes by Ekta Purohit : 111584179
WR.MESSI 6 year ago

Respected lines 🙌

Soo malel 6 year ago

wah.. its memorise કહેવત "માં તે માં બીજા બધા વગડસ ના વા"

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now