મોબાઈલ નામનું રમકડું
માણસને રમાડે
ભલે ઍ GPS થી રસ્તો બતાવે
પણ માણસને ઍ ભટકાવે
આવે છે જેના તુ હાથમા
બનાવી દે છે તુ એને તુ ગુલામ
ખાઈ જાય છે તુ સમય બધાનો
છતા લાડકો છુ તુ બધાનો
જુઠી સાંભળવા પ્રસંશા, પાડે છે બધા selfie
સાચી વાત ઍ છે કે, ભાગે છે લોકો selfથી
કરે છે દુર તુ , લોકોને પોતાનાઑથી
કોઈ બાકી નથી રહ્યુ તારી પકડમાથી
બહુ મચાવ્યો છે તે કહેર
બસ હવૅ તુ મહેર
#priten 'screation#