બહુ મસ્ત શબ્દ છે...જ્યોતિષ
આ એક એવું શાસ્ત્ર છે કે જે તમારા જીવનની કિતાબ અને ભવિષ્યનો અરીસો છે,
ભલભલા ની કુંડળી ના દોષ દુર કરી ભાગ્ય ને ચમકાવવા મા મદદ કરે છે..ઊઘેલા ભાગ્ય જગાડે છે,
એમ કહું તો ખોટું નથી...જ્યોતિષ એ એવું શાસ્ત્ર છે જે તમને જીવન જીવવાની અને શુખી થવાની તથા સાવચેત રહેવાની ગતાગમ આપે છે
#જ્યોતિષ