આપ સૌ વાચકમિત્રો ની ઉત્સુકતા નો અંત આવશે. કાલે "રંગીલા પ્રેમી" નોવેલ નો" ભાગ -5" રિલીઝ થશે. તો જોવાનું ચુકતા નહિ. 5 માં ભાગ માં એક નવો જ વણાંક આવશે.આપ સૌ વાચકોનો સારો એવો સહયોગ મળ્યો છે. સારા પ્રતિભાવ મળ્યા છે. તો આશા રાખું છું કે તમને પાંચમો ભાગ પણ પસંદ આવશે.