નજર નજરમાં ફર્ક છે..
નજરની સામે
જયારે
નજર ઝુકે....

નજર ન લાગે એ નજરને
જેની નજર મને ચળકદાર લાગે

-શિતલ માલાણી
૨૯/૯/૨૦૨૦

Gujarati Shayri by શિતલ માલાણી : 111580589

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now