*લાગણીનો એક સમય હતો*
*જ્યારે*
*સ્ટેશને મુકવા જતાંય*
*આંખો ભીની થઈ જતી*....
*અને* *હવે સ્મશાન માં પણ*
*આંખો કોરી જ હોય છે*....!
બાકી તો બીજાને કેવી રીતે ખુશ કરું અને દેખાદેખી નો જમાનો છે.....
વ્યક્તિ ભાઈ ભાવ શુન્ય થઇ રહ્યો છે....
અને ઈશ્વર ભાવ નો જ ભૂખ્યો છે..... 🙏