સંબંધોમાં જ્યારે વિશ્વાસ ની મધુરપ અને પ્રેમ ની સુવાસ મળે ત્યારે જીંદગી એક સ્વાદિષ્ટ વાનગી બની જાય છે જેમાં ખાટ્ટા મીઠા ઝગડા પણ હોઈ અને નોકજોક પણ હોઈ તો પણ જિંદગી સ્વાદિષ્ટ બની રહે અનેક વ્યંજનો માં આ જીવનમાં એક સ્ત્રી ની જિંદગી અનેક પ્રકારના સ્વાદથી ભરેલી છે જે જીવનમાં કડવા મીઠા અનેક અનુભવો થયેલા હોઈ છે.
#સ્વાદિષ્ટ