Gujarati Quote in Funny by Dr. Pruthvi Gohel

Funny quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સ્વાદિષ્ટ ભોજન ને પામતાં લાગ્યું જીભને,
જાણે એને તો એક અનેરો ખજાનો મળ્યો.
ધન્ય ધન્ય માનવા લાગી એ ખુદની જાતને
કે એને તો એક રસોઈયો મજાનો મળ્યો!
જાતજાતના પકવાન એને મળ્યા ચાખવા.
એનો લાજવાબ સ્વાદ, ભાતભાતનો મળ્યો.

#સ્વાદિષ્ટ

Gujarati Funny by Dr. Pruthvi Gohel : 111578103
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now