જેને સારા રહેવું છે તે સારા જ રહે છે જેમ કે લોકો કહે છે કે જેવો સંગ તેવો રંગ પણ આ વાત સાથે સહમત થવું જરૂરી નથી...જે વિદ્વાન છે તેઓ ખરાબ સંગતમાં રહીને પણ પોતાના સારા વિચારો બદલતા નથી , એનું એક ઉદાહરણ મને બહુ જ ગમ્યું..ચંદનના વૃક્ષો પર સાપ રહે છે પરંતુ ચંદન ઉપર સાપનું ઝેર ક્યારે ચડતું નથી...