Gujarati Quote in Poem by hitakshi Vaghela

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હાલ જે લખાય છે, એવી
ગઝલ મેં લખી નથી.
કલમમાંથી સ્યાહી ખાલી થાય,
મેં એ કલમને ઘસી નથી.
મેં માણ્યો છે પ્રેમનો સફર,
હું એ પ્રેમ સફર થકી નથી.
ઊંડા વિચારો આવે મનમાં,
હું એ વિચારોથી હઠી નથી.
રસ્તામાં ઘણી ઠોકરો વાગી,
મેં એ ઠોકરો ને ગણી નથી.
શું મળતું હશે સૂર્યને આથમી ને?
સૂર્ય વિના રાત્રિ નો, દિવસ નથી.
નર્ક કોરી ખાય છે મન ને,
અજીયે જીવન સુખી નથી.
સ્વર્ગ ન મળવાની ધાકમાં,
ઘણાએ ર્મુત્યુ ભેટી નથી.
રાત્રિ ના આ અંધકારમાં,
અશ્રુઓ ની કમી નથી.
મને, આ મતલબી દુનિયા
ક્યારેય ગમી નથી.

-હિતાક્ષી✨

Gujarati Poem by hitakshi Vaghela : 111576737
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now