નામ પર....
પાનખરનાં #પીળાં પાંદડા હસી રહ્યાં, જાત પર,
ઘરડાંઘર વસી રહ્યાં, ગોપનીયતા ના નામ પર!
દિવાલો ચણાતી રહી, પૈસાના દમામ પર
લોકો વસતાં રહ્યાં, “ઘર” ના ખાલી નામ પર!
ફોલોઅર વધતાં ગયાં, ફેસબુકનાં નામ પર,
સંબંધો વધતાં ગયાં, સટેટસ ના નામ પર!
લાગણીઓ લુંટાતી રહી, વેલેનટાઈનના ગુલાબ પર,
અનારકલી ચણાતી રહી, “ચાહત” ના નામ પર!!!
💕ચાહત💕
#પીળો