જય શ્રી કૃષ્ણ ! શુભ પ્રભાત !
*આપણે આરતી માં કાયમ ગાઈએ છીએ - मङ्गलं भग्वान विष्णु: ... मङ्गला यतनो हरि : ।ભગવાન માંગલ્ય નો ભંડાર છે. પરંતુ ભગવાન ગીતામાં વાસ્તવિકતા કહે છે - न मां दुष्कृतिनो मूढाः प्रपद्यन्ते नराधमाः । દુષ્કૃત્યો કરવા વાળા માયા ( અહંકાર, કીર્તિ અભિલાષા વાળા , સ્વાર્થી, વાસના યુક્ત વગેરે ) થી મોહિત થયેલા મૂઢ લોકો મારે શરણે આવતા નથી.*
🌺🙏🌺