Gujarati Quote in Motivational by Priten K Shah

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વાંચુ છુ Facebook એવી રીતે
કે જાણે એમાંથી આપવાની હોય exam
એટલુ પ્યારુ WhatsApp
જાણે મારુ પોતાનુ હોય Start Up

હવે friends જોડે કયા કરું છુ ચાય પે ચર્ચા
હવે તો હાઈ અને બાય થાય છે મેસેજથી

બસ કર્યા કરું છુ social media નો નશો
શોખ ક્યા રહ્યો છે હવે કશો

ઉધઈની જેમ ખાઇ જાય છે મારુ મગજ
પણ કયા પડે છે મને સમજ

હવે તો ક્યા જીવું છુ જિંદગી હુ
બસ પસાર કરું છુ સમય હુ

Dedicated
to all social media
Addicted

#priten 'screation#

Gujarati Motivational by Priten K Shah : 111575568
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now