Gujarati Quote in Motivational by Ranjit Thakor

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#વિધવા

'સુહાગણ'નો વિરોધી શબ્દ એટલે 'વિધવા '



દીકરી જ્યારે સાસરે વળાવીએ ને એ



સજોડે પિયરમાં આવે તો કંઈ માનું મન



ના હરખાય ! પણ એ જ દીકરીનો જયારે



ચુડલો જયારે નંદવાય ત્યારે માનું હૈયું



રુદન કરી ઉઠે એક દીકરી જેને બાળપણથી



યુવાની સુધી પોતાના પ્રેમરૂપી સંસ્કારો સીંચીને




વટવૃક્ષ બનાવી હોય ને એ ઘેઘૂર વડલાને વેદ્યવ્યરૂપી




દાવાનળ ભરખી જાય ને એનું સેંથામાં પુરેલ સિંદૂર ભૂંસાય



એવી સ્ત્રીનું જીવન મઝધારમાં




હાલકડોલક કરતી નૌકા જેવું બની જાય છે



એના જીવનમાં ભરયુવાનીમાં પાનખર ઋતુનું



આગમન એની તમામ ખુશીઓને ઉદાસીમાં


પલટી નાખે છે ,



ને એવી સ્ત્રીની મનોસ્થિતિ કોઈક જ સમજી શકે

છે.



ઠાકોર રણજીતસિંહ. કે ઉર્ફે " કેશવ "


(મો) ૯૮૯૮૬૮૮૪૫૭


ઈમેલ આઈડી : ranjitthakor3077@gmail.com

Gujarati Motivational by Ranjit Thakor : 111574398
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now