સોળે શણગાર સજીલી કોડ ભરી કન્યા જયારે સાંભળે તેનો કપાળનો ચાંદલો, સેંથી નું સિંદુર હવે નથી રહ્યું ત્યારે એ નારી ઉપર વિધવા નામની વિજળી એવી પડે છે. જેમાં એના સારા સંસારના સારા સુખ જાણે બળી ને ખાખ થઈ ગયા હોય. આંખ આગળ રંગહીન ચિત્ર એને આંખોમાં પીંછી ના વાળ ખોપતુ હોય.એનો વ્હાલનો દરિયો અચાનક દાવાનળમાં જાણે સુકાઈ ગયું. સંસારના મેણા ટોણાં તીર એના હદયમાં ઊંડા ઘાવ નાખતા હોય. વિધવા નામે જ જીવન જીવું એની માટે અશક્ય હોય છતાં . બધાં દુઃખો વેઠી હતાશ થયા વિના જીવન જીવતી. એટલે ભારતની સન્નારી .
નારાણજી જાડેજા
નર
#વિધવા