વિધવા માટે શબ્દ નથી સર્જાતા લખવું તોય શું લખવું
એક તો જોડી નું ખંડન થવું અને ઉપર થી આજીવન
એકલતા નો માર પડવો,એકી સાથે હસતા મુખે એક દીકરો એક પિતા બનીને ઘર ને ઉજાગર કરી પોતાની આત્મા માં દર્દ સમાવી ને ઘર ને મંદિર બનાવતી સ્ત્રી ની શક્તિ અનેરી હોય છે. છતાં સમાજ માં વિધવા ને અપશુકનિયાળ સમજવામાં આવે છે કેમ...?
#વિધવા