Gujarati Quote in Motivational by Jagadish K Gajjar Keshavlal BHAGAT

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

¤ શિકાર ¤
¤ પ્રલલોભનથી આકર્ષાઈને કરેલા અંધવિશ્વાસમાં
ઠગાઈ જવાની શક્યતાઓ વધારે છે, આ એક સર્વસામાન્ય તથ્ય છે, પ્રમાણિક પણે ધંધો કરનાર
ગ્રાહકને ભગવાન સમજે છે અને અપ્રમાણિક પણે ધંધો કરનાર ગ્રાહકને શિકાર સમજે છે, પ્રલોભન સિવાય એક બીજું તથ્ય છે કે લગભગ નિર્બળ જ બળવાનનો શિકાર બને છે બળવાન હંમેશા શિકારી
બને છે, પરંતુ આનો હિસાબ ભગવાન રાખે છે અને
એટલે જ કહેવાયું છે કે પાપનો ઘડો ભરાય ત્યારે ફૂટે,
¤ જગદીશ (કેશવ) ગજ્જર ¤
**** વણોદ ****
#શિકાર

Gujarati Motivational by Jagadish K Gajjar Keshavlal BHAGAT : 111572937
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now