સૂર્યોદય થતા દરેક જીવે મહેનત કરવી જ પડતી હોય છે.ભલે પછી એ જંગલનો રાજા હોય કે કોઈ કામ કરવાવાળો મજૂર.બધાએ મહેનત,પુરુષાર્થ તો કરવું જ પડે છે. જંગલનાં રાજા સિંહે પણ શિકારની શોધ કરવા માટે જવું જ પડે છે.એ શિકાર શોધવા માટે એમને મહેનત તો કરવી જ પડે છે.મહેનત વગર સુતા સુતા જીવનમાં કઈ પણ પ્રાપ્ત થતુ નથી.
રાજેશ્વરી
#શિકાર