"દુઃખી કરવાની દુશ્મનાેમાં તાકાત નથી હોતી.
સ્વજનોના સંગમાં હું તો હંમેશા રાેતી.
જેને ચાહ્યું નયનમાં અેને જ પામવા,
સઘળેથાકી હું ગોતી ગોતી.
સઘળા વિશ્વ જનમાંહી પણ,
એક મને મળી યુગ-જ્યોતિ.
જેના ઉજાસને પામવાની તો,
મને કોઈ કલ્પનાયે નો'તી..."
-ડૉ. સરિતા (માનસ)