*┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈*
1️⃣7️⃣0⃣9️⃣2⃣0⃣2⃣0⃣
┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈
સફળતા મેળવવાની ઉતાવળ ઘણી વખત નિષ્ફળતાનું કારણ બનતી હોય છે. ઝડપથી સફળ થવામાં માણસ પોતાની શક્તિ વેડફી નાખે છે, એ પછી જ્યારે જરૂરત હોય ત્યારે શક્તિ હોતી નથી. માણસ થાકી જાય છે.
┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈
*આપનો દિવસ મંગલમય રહે તેવી શુભકામનાઓ..*
*┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈*